Kajal Maheriya – Khota Tara Vayda Kasmo Khoti Song & Lyrics
Kajal Maheriya is back with another bewafa song “Tara Vayda Kasmo Khoti”, music given by Ravi Nagar & Rahul Nadiya and lyrics penned by Ravi Shankar.
Khota Tara Vayda Kasmo Khoti Lyrics
He Prem Ma Na Hoy Kadi Vaato Moti…(2)
Prem Ma Na Hoy Kadi Vaato Moti
Khota Tara Vayada Ne Kasamo Khoti
Prem Ma Na Hoy Kadi Vaato Moti
Khota Tara Vayada Ne Kasamo Khoti
Ho Malavanu Kai Mane Malavanu Tale Tu
Kevi Rite Maanu Hu Potani Mane Tu
Prem Ma Na Hoy Kadi Vaato Moti…(2)
Khota Tara Vayada Ne Kasamo Khoti…(2)
Didhela Call Tu Bhuli Gayo
Adhavacche Mane Tu Muki Gayo
Ho Mali Jashe Tane Premi Anek
Sacho Prem Male Che Jindagi Ma Ek
Ho Khoto Taro Prem Ne Lagani Che Khoti
Tutya Mara Armaan Aasha Tuti
Prem Ma Na Hoy Kadi Vaato Moti…(2)
Khota Tara Vayada Ne Kasamo Khoti…(2)
Naam Taru Rudiye Lakhyu Hatu
Taru Sapanu Me Joyu Hatu
Ho Sacho Prem Koi Ne Malato Nathi
Sathe Chalanara Sathe Hota Nathi
Ho Khoto Che Prem Sauni Rit Che Khoti
Tutya Mara Sapana Ne Nindar Tuti
Prem Ma Na Hoy Kadi Vaato Moti…(2)
Khota Tara Vayada Ne Kasamo Khoti…(2)
Khota Tara Vayada Ne Kasamo Khoti Lyrics in gujarati
હો પ્રેમ માં ના હોય કદી વાતો મોટી…(2)
પ્રેમ માં ના હોય કદી વાતો મોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી
પ્રેમ માં ના હોય કદી વાતો મોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી
હો મળવાનું કઈ મને મળવાનું ટાળે તું
કેવી રીતે માનું હું પોતાની માને તું
હો પ્રેમ માં ના હોય કદી વાતો મોટી…(2)
ખોટા તારા વાયદા ને કસમો ખોટી…(2)
દીધેલા કોલ તું ભૂલી ગયો
અધવચ્ચે મને તું મૂકી ગયો
હો મળી જશે તને પ્રેમી અનેક
સાચો પ્રેમ મળે છે જિંદગી માં એક
હો ખોટો તારો પ્રેમ ને લાગણી છે ખોટી
તૂટ્યા મારા અરમાન આશા તૂટી
હો પ્રેમ માં ના હોય કદી વાતો મોટી…(2)
ખોટા તારા વાયદા ને કસમો ખોટી…(2)
નામ તારું રુદિયે લખ્યું હતું
તારું સપનું મેં જોયું હતું
હો સાચો પ્રેમ કોઈ ને મળતો નથી
સાથે ચાલનારા સાથે હોતા નથી
હો ખોટો છે પ્રેમ સૌનો રીત છે ખોટી
તૂટ્યા મારા સપના ને નીંદર તૂટી
હો પ્રેમ માં ના હોય કદી વાતો મોટી…(2)
ખોટા તારા વાયદા ને કસમો ખોટી…(2)
ખોટા તારા વાયદા ને કસમો ખોટી
Song Credits
Singer: Kajal Maheriya
Artist: Jeet Pandey, Zeel Joshi, Jigna Goswami, Khyati Vyas
Lyrics: Ravi Shankar
Music: Ravi Nagar, Rahul Nadiya
Producer: Red Velvet Cinema
Director: Bhavesh Gorasiya