Su Malyu jidagi Bagadi Mari 2 Lyrics – Naresh Thakor
Su Malyu jidagi Bagadi Mari 2 Lyrics: New gujarati song Su Malyu jidagi Bagadi Mari 2 sung by Naresh Thakor and casting by Naresh Thakor, Chandan Thakor, Reva Meena, Lucky Patel. Lyrics are penned by Naresh Thakor and music is given by Uttpal barot, vishal modi, vivek rao.
Su Malyu jidagi Bagadi Mari 2 Lyrics in English Font – Naresh Thakor
haju akbandh rakhi me tari ne mari vato
bhulyo nathi hu tarone maro nato (2)
ho.. viti gai gozari e rato
rang batave je hoy eni jato (2)
ho.. haju akbandh..
ho… aa mahefilo sajavine hu shu karu
farkna pade ene hu jivu k maru
ek zalak eni jova mate hu faru
tarchodish na mujne hu tane kargaru
hu bhuli nai shaku tu mari rageragma
che haju pn sugandh tari tanma..
haju akbandh…
ho… maru shu thashe eni nathi parva mane
kal evu pn bane k malu rakhma tane
nathi koi maru evu dard dau kane
anathi vadhare hu shu kau tane
ho.. zer bhari nafrat nu angenagma
nathi jivvu have mare klini sangma
haju akbandh…..
Su Malyu jidagi Bagadi Mari 2 Lyrics in Gujarati Font – Naresh Thakor
હો.. હજુ અકબંધ રાખી મેં તારી ને મારી વાતો
ભુલ્યો નથી હું તારોને મારો નાતો (2)
હો.. વીતી ગઈ ગોઝારીએ રાતો
રંગ બતાવે જે હોય એની જાતો (2)
હજુ અકબંધ…
હો.. આ મહેફિલો સજાવીને હું શું કરું
ફરક ના પડે એને હું જીવું કે મરું
એક ઝલક એની જોવા માટે હું ફરું
તરછોડીશના મુજને હું તને કરગરુ
હો… હું ભૂલી નઈ શકું તું મારી રગેરગમાં
છે હજુ પણ સુગંધ તારી તનમાં (2)
હજુ અકબંધ…
હો.. મારું શું થશે એની નથી પરવા મને
કાલ એવુ પણ બને કે મળું રાખમાં તને
નથી કોઈ મારું એવુ દર્દ દઉં કને
આનાથી વધારે હું શું કઉં તને
હો.. ઝેર ભરી નફરતનું અંગેઅંગમાં
નથી જીવવું હવે મારે કોઈના સંગમાં (2)
હજુ અકબંધ….
Song Credits :-
Title – shu malyu jindgi bagadi mari – 2
Singar – Naresh Thakor
Lyrics & composed – Naresh Thakor
Cast – Naresh Thakor, Chandan Thakor, Reva Meena, Lucky Patel
Direction & Concept – Devraj Bhatiya
Music – Uttpal barot, vishal modi, vivek rao
Label – Dhvani Production