Rakesh Barot Tari Reel Hati Trending Ma Song Lyrics
Tari Reel Hati Trending Ma Song Lyrics: New Gujarati Song Tari Reel Hati Trending Ma Sung by Rakesh Barot while starring by Rakesh Barot, Ishika Sirsath, Jignesh Modi. Tari Reel Hati Trending Ma Song music is given by Mayur Nadiya while lyrics are penned by Manu Rabri
Tari Reel Hati Trending Ma Lyrics in english
Ho Tari Reel Hati Trending Ma Te Mane Maya Lagadi
E Tari Reel Hati Trending Ma Te Mane Maya Lagadi
E Tane Joyi Collage Canteen Ma Te Mane Maya Lagadi
E Jota Ta Roj Tari Reel Te Mane Maya Lagadi
Dil Ni Dori Mele Dheel Te Mane Maya Lagadi
Tari Reel Hati Trending Ma
Ho Tari Reel Hati Trending Ma Te Mane Maya Lagadi
He Instagram Ma Tane Follow Kari Rakhu
Insta Nu Id Aakhu Tari Fendi Nakhu…(2)
E Mast Lage Che Dress White Te Mane Maya Lagadi
Karu Darek Post Tari Like Te Mane Maya Lagadi
Joyi Phota Tara Walking Ma
E Joyi Phota Tara Walking Ma Te Mane Maya Lagadi
E Tari Reel Joyi Trending Ma Te Mane Maya Lagadi
E Lataka Jataka Tara Magaj Hack Kari Nakhe
Aakho Mari Tane Jova Mate Jage…(2)
E Tane Jovanu Hatu Sapanu Te Mane Maya Lagadi
E Tane Joyi Me Aaj Rubaru Te Mane Maya Lagadi
Story Joi Leto Morning Ma
E Story Joi Leto Morning Ma Te Mane Maya Lagadi
E Tari Reel Hati Trending Ma Te Mane Maya Lagadi
E Tane Joyi Collage Canteen Ma Te Mane Maya Lagadi
Tari Reel Hati Trending Ma Lyrics in Gujarati
હો તારી રીલ હતી ટ્રેન્ડિંગ માં તે મને માયા લગાડી
એ તારી રીલ હતી ટ્રેન્ડિંગ માં તે મને માયા લગાડી
એ તને જોયી કોલેજ કેન્ટીન માં તે મને માયા લગાડી
એ જોતા તા રોજ તારી રીલ તે મને માયા લગાડી
દિલ ની દોરી મેલે ઢીલ તે મને માયા લગાડી
તારી રીલ હતી ટ્રેન્ડિંગ માં
હે તારી રીલ હતી ટ્રેન્ડિંગ માં તે મને માયા લગાડી
હે ઇન્સ્ટાગ્રામ માં તને ફોલો કરી રાખું
ઇન્સ્ટા નું આઈડી આખું તારું ફેંદી નાખું…(2)
એ મસ્ત લાગે છે ડ્રેસ વાઈટ તે મને માયા લગાડી
કરું દરેક પોસ્ટ તારી લાઈક તે મને માયા લગાડી
જોયી ફોટા તારા વોકિંગ માં
એ જોયી ફોટા તારા વોકિંગ માં તે મને માયા લગાડી
એ તારી રીલ જોયી ટ્રેન્ડિંગ માં તે મને માયા લગાડી
એ લટકા ઝટકા તારા મગજ હેક કરી નાખે
આખો મારી તને જોવા માટે જાગે…(2)
એ તને જોવાનું હતું સપનું તે મને માયા લગાડી
એ તને જોયી મેં આજ રૂબરૂ તે મને માયા લગાડી
સ્ટોરી જોઈ લેતો મોર્નિંગ માં
એ સ્ટોરી જોઈ લેતો મોર્નિંગ માં તે મને માયા લગાડી
એ તારી રીલ હતી ટ્રેન્ડિંગ માં તે મને માયા લગાડી
એ તને જોયી કોલેજ કેન્ટીન માં તે મને માયા લગાડી
Credits :-
Singer: Rakesh Barot
Music: Mayur Nadiya
Lyrics: Manu Rabari
Artist: Rakesh Barot, Ishika Sirsath, Jignesh Modi
Producer: Red Velvet Cinema
Director ,DOP – Dhruv Bhatiya